ઘણા રિસર્ચ થયેલા, ૨૦૧૧-૧૨ માં મીડિયા અને ઈન્ટરનેટ પેર સૌથી વધુ ચર્ચાયેલા અને લોકોને સૌથી વધુ આકર્ષતા, અને સૌથી વધુ અચરજ પમાડે તેવા ટોપ ૧૦૦ અજબ-ગજબની યાદી અહી મૂકી છે જેની વિસ્તૃત ચર્ચા હવે પછીના લેખોમાં રજુ કરવામાં આવશે.
1
| UFO’S: | Unidentified Flying Objects જેને આપણે ઉડતી રકાબી તરીકે પણ ઓળખીએ છીએ. | ||
2
| Atlantis: | આ એક એવું શહેર છે એક સમયમાં સૌથી વધુ મોડર્ન ટેકનીક વાળું ગણાતું હતું અને અચાનક ગાયબ થઇ ગયું. એવું કહેવાય છે કે તે પાણીની નીચે છે અને મત્સ્ય-કન્યાઓ અને મત્સ્ય-માનવો તેમની ચોકીદારી કરે છે. | ||
3
| Aliens: | પૃથ્વીની બહારના બુદ્ધિશાળી જીવો: સાચું કે અફવા? | ||
4
| ESP: | Extra Sensory Perception. મગજની શક્તિઓ. | ||
5
| The Illuminati: | એવા લોકોની સિક્રેટ સોસાઈટી કે જેના પર આરોપ છે દુનિયા પર રાજ કરવાનો. | ||
6
| Vampires: | માણસ જેવા દેખાતા જીવો કે જે લોહી પીવે છે. | ||
7
| The Rosetta Stone: | ભુલાઈ ગયેલી ભાષાનું રહસ્ય? | ||
8
| Voodoo: | કેરિબિયન લોકોનું કે આફ્રિકાનો કાળો જાદુ | ||
9
| Deja vu: | એવો આભાસ કે તમે જે કરી રહ્યા છો અથવા જે બની રહ્યું છે તે પહેલા પણ બની ચુક્યું છે કે તમે તે પહેલા પણ કરી ચુક્યા છો. | ||
10
| Ghosts: | ભૂત | ||
11
| The Yeti: | હિમાલયનો એવો જીવ જે અડધો માણસ અને અડધો વાંદરો છે. | ||
12
| Nostradamus: | એક માણસ જેણે ધણી બધી આગાહીઓ કરી છે. જે ઘટના બન્યા પછી જ લોકોને સમજાય છે. | ||
13
| Area 51: | અમેરિકાની આર્મીનું સિક્રેટ બેઝ. | ||
14
| Bigfoot: | યેતીનું અમેરિકી વર્ઝન. | ||
15
| The Great Pyramids: | પીરામીડ | ||
16
| The Sphinx: | ઈજીપ્ત નું જુનું અને ફેમસ પુતળું | ||
17
| Men in Black: | એલીઅન્સનું ઇન્વેસ્ટીગેટ માટે તૈનાત અમેરિકાની સિક્રેટ આર્મી | ||
18
| Doppelgangers: | તમારાજ જેવા દેખાતા લોકો | ||
19
| The Mayan 2012 Calendar | એક પ્રાચીન પથ્થર અને કેલેન્ડર જેમાં પ્રલયની આગાહી છે | ||
20
| Machu Picchu: | અજાયબ પેલેસ જે છૂપો છે પહાડની ટોચ પર | ||
21
| Stonehenge: | ખુબજ પ્રાચીન પથ્થરો જે ગોળાકાર રીતે ગોઠવાયેલા છે | ||
22
| Bermuda Triangle: | એક અજાયબ કેરેબિયન લોકેશન જ્યાં વસ્તુઓ અદ્રશ્ય થઇ જાય છે | ||
23
| Rasputin: | રશિયાની એવી અજાયબી જેને મારવી અત્યંત મુશ્કેલ છે | ||
24
| The Chupacabra: | Puerto Rico સ્થળનું વિકરાળ અને અજાયબ પશુ | ||
25
| Crop Circles: | ખેતર કે મેદાનોમાં મહાકાય વર્તુળો કલાકોમાં જ રચાઈ જાય છે | ||
26
| The Holy Grail: | ઈશુનો ખોવાયેલો અમરત્વ પ્રદાન કરતો કપ | ||
27
| The Succubus & Incubus: | શરીર પછીના નર અને નારી દાનવ | ||
28
| The Salem Witches: | અમેરિકાના ઈતિહાસની સૌથી કુખ્યાત ડાકણ | ||
29
| Werewolves: | માનવ-વરુ | ||
30
| Astral Projection: | સમય અને સ્પેસની ટ્રાવેલિંગ | ||
31
| The Loch Ness Monster: | સ્કોટલેંડ નું પ્રખ્યાત તળાવ | ||
32
| Stigmata: | અજાયબ ધાર્મિક પવન જે તોળા સમય પૂર્વ જ ફેલાયેલો છે | ||
33
| Crystal Skulls: | ક્રિસ્ટલથી બનેલી ખોપરી જે ખુબજ પાવરફૂલ ગણાય છે | ||
34
| Levitation: | મગજની એવી શક્તિ જે તમને ઉડવાની શક્તિ આપે છે. | ||
35
| The Mothman: | માણસ-પક્ષી નું મિક્ષીંગ | ||
36
| The Knights Templar: | પાદરીઓ, સૈનિકો, બેન્કર્સ અને સિક્રેટ સોસાઈટી | ||
37
| Lost City of Petra: | પેત્રનું ખોવાયેલું શહેર | ||
38
| Telekinesis: | મગજ શક્તિના ઉપયોગથી વસ્તુઓને ખસેડવી | ||
39
| The Tunguska Event: | રશિયાનો વિનાશકારી વિસ્ફોટ જે આજે પણ રહસ્ય છે | ||
40
| Alien Abductions: | પરગ્રહવાસીઓ દ્વારા અપહરણ કરેલા માણસો, ફક્ત એક્ષ્પેરિમેન્ત માટે? | ||
41
| Telepathy: | મગજ ની અજાયબ શક્તિ જેનાથી દુર લોકો સાથે વાતચીત અને વિચારો વાચી શકાય કે આદાનપ્રદાન કરી શકાય | ||
42
| The Turin Shroud: | ઈશુનું કફન | ||
43
| The Flying Dutchman: | દરિયામાં રહેલું ભૂતો-લુટારાઓ નું વાહન | ||
44
| The Man in the Iron Mask: | શું આ બિચારો માણસ ખરેખર ફ્રાંસનો રાજા હતો? | ||
45
| The Ark of the Covenant: | ગુપ્ત કરારપત્રો | ||
46
| The Bible Code: | બાઈબલના સિક્રેટ કોડ | ||
47
| The Jersey Devil: | અમેરિકાનો ઉડતો સાધુ | ||
48
| The Nazca Lines: | એક અજાયબ ચમકતો આકાશી તત્વ | ||
49
| The Montauk Project: | ટાઇમ-ટ્રાવેલ અને સિક્રેટ બાયો-વેપન | ||
50
| Missing Faberge Eggs: | રશિયન ખોવાયેલો ખજાનો | ||
51
| Flimmern Geists | દ્રશ્ય અદ્રશ્ય આત્મા | ||
52
| King Arthur | બ્રિટનનો ગ્રેટ રાજા – એક વાર્તા | ||
53
| Easter Island Statues | એક મોટું પુતળું – પણ શા માટે? | ||
54
| The Bermuda Triangle | જ્યાં બધું અદ્રશ્ય થઇ જાય છે | ||
55
| Bilderberg Group | ફક્ત એક સોસીઅલ ક્લબ કે કઈ ઊંડું રહસ્ય? | ||
56
| Kruger’s Missing Gold | પુલ કૃગરનું ખોવાયેલું સોનું | ||
57
| Ancient Electricity | પ્રાચીન પ્રજા પાસે પણ ઈલેકટ્રીસીટી હતી તેના પુરાવા | ||
58
| D B Cooper | કરોડો ચોરીને પ્લેનમાંથી જંપ મારનાર | ||
59
| Mars Face | શું મંગલ પર ચહેરો દેખાય છે? કે પછી પરગ્રહવાસીની નિશાની છે? | ||
60
| Amber room | રશિયાનો ભૂલાયેલો રૂમ જે ખજાનાથી ભરેલો હતો | ||
61
| Dowsing | શું ખરેખર એક લાકડી થી જમીનમાં રહેલું પાણી શોધી શકાય છે? | ||
62
| Spontaneous Combustion | માણસનું શરીર અચાનક આગમાં ફેરવાઈ શકે? અને વિસ્ફોટ થઇ શકે? | ||
63
| Mu / Lemuria | ખોવાયેલી દુનિયા | ||
64
| Mass Missing People | બધા ગુમ થયેલા માણસો ક્યાં જાય છે? | ||
65
| Zeitgeists | મદદકર્તા અને ભલા ભૂતો | ||
66
| Roanoke Colony | આખી કોલોની જ અચાનક ગાયબ થઇ ગઈ? | ||
67
| Ley Lines | નેચરલ એનર્જીની પાવરફુલ લાઈન | ||
68
| Dover Demon | એક અજાયબ પ્રાણી | ||
69
| Hindenberg Disaster | એક મોટા વિમાનને અચાનક શું થયું? | ||
70
| Hessdalin Lights | નોર્વે ના આકાશમાં એક વિચિત્ર પ્રકાશ | ||
71
| Great Flood / Noah’s Ark | એક વિનાશકારી પુર જે ખરેખર બની શકે છે | ||
72
| Taos Hum | ન્યુ મેક્ષિકોનો એક વિચિત્ર અવાજ જે અમુક લોકોને જ સંભળાય છે? | ||
73
| The Oracle of Delphi | પ્રાચીન ગ્રીસની ભવિષ્યવાણી | ||
74
| The Eye of Africa | કુદરતી અને દેખાય એવી દરેક વસ્તુમાં સૌથી અજાયબ | ||
75
| Marfa Lights | મિશેલ ફ્લેટ્સની નજીક પેરાનોર્મલ એક્ટિવિટીઝ | ||
76
| Ectoplasm | પેરાનોર્મલ ઘટનાઓ | ||
77
| El Dorado / Paititi | ખોવાયેલું સોનાનું શહેર | ||
78
| The Purple Sapphire | એક ખતરનાક રત્ન | ||
79
| Antikythera Mechanism | પ્રાચીન મીકેનીઝમ અને પહેલું કોમ્પ્યુટર | ||
80
| Poltergeists | બેકાબુ ભૂત | ||
81
| Zeta Reticuli | પરગ્રહવાસી સાથે કરાતો વાર્તાલાપ | ||
82
| Suspended Animation | ખરેખર કુમ્ભકર્ણ જેવી ઊંઘ – શક્ય છે? | ||
83
| Amelia Erhardt | વૈમાનિક સ્ત્રી કે જે અચાનક ગાયબ થઇ ગઈ? | ||
84
| Dyatlov Pass Accident | રશિયન દુ:ખદ બનાવ | ||
85
| Piri Reis Map | અશક્ય નકશો? | ||
86
| Voynich Manuscript | સિક્રેટ ભાષામાં લખાયેલી સિક્રેટ બૂક | ||
87
| Copper Scroll | છુપાયેલા ખજાનાની સૌથી જૂની બૂક | ||
88
| Roswell UFO | સૌથી વધારે પ્રસિદ્ધિ પામેલા પરગ્રહવાસીના સમાચાર | ||
89
| Fountain of Youth | અમરત્વ | ||
90
| Coral Castle | અમેરિકાનો કિલ્લો જે પરવાળાના પથ્થરોથી બનેલો છે | ||
91
| Philadelphia Experiment | સમય માં છેડછાડ કરવાનું એવું આધુનિક મશીન જે છુપાવી રાખવામાં આવ્યું છે. | ||
92
| The Oak Island Money Pit | ઓક આઈલેન્ડ નું કદી ધ્યાનમાં ના આવેલો ખજાનાનો ખાડો | ||
93
| The Marie Celeste | એક અજાયબ વાહન | ||
94
| King John’s Treasure | ૧૨મિ સદીના રજાનો ખજાનો | ||
95
| The Ninth Legion | અચાનક જ નાશ પામેલો રોમન સૈનિકોનો કાફલો | ||
96
| Curse of King Tut’s Tomb | એક રાજાની કબર પરનો શાપ | ||
97
| Beast of Bodmin Moor | ધણા લોકોનું કહેવું છે કે ત્યાં એક રાની અને વિકરાળ પશુ ભટકે છે | ||
98
| Secrets of the Dollar | ડોલર વિશેની બધી જ વાતો અહી વિચિત્ર છે | ||
99
| Majestic 12 | UFO માટેની સિક્રેટ સોસાઈટી | ||
100
| Strange Rains | દેડકાઓ, નટ્સ, અને પૈસા બધું જ વરસાદની સાથે આકાશમાંથી વરસે છે? |