તમારા મૃત્યુ બાદ તમારા ફેસબુક પ્રોફાઈલનું શું થાય?
આ એક સિમ્પલ સવાલ છે અને જો તમે તેને “it depends” જેવો જવાબ સંભાળવા ના માંગતા હો તો તેનો જવાબ એટલો સિમ્પલ નથી. એ નિર્ભર કરે છે તમારા ફ્રેન્ડસ અને ફેમીલી ફેસબુકને શું રીક્વેસ્ટ કરે છે અને કદાચ તમે કોઈ એવી સુચના આપી હોય તો એ પ્રમાણે થાય. http://ifidie.net/ – આ વેબસાઈટ આવી સુવિધા આપે છે જેમાં તમે કોઈ મેસેજ કે વિડીઓ રેકોર્ડ કરી શકો અને એ તમારા ફેસબુકમાં ત્યારે જ પબ્લીસ થાય જયારે તમે મૃત્યુ પામો. હવે આપણે જોઈએ ફેસબુકની પોલીસી આ વિષે શું કહે છે.
તમારી ફેસબુકની પ્રોફાઈલ સ્મારક તરીકે રખાય:
ફેસબુક સ્વર્ગસ્થના મિત્રો અન સગાવ્હાલાની ભાવનાઓની કદર કરે છે અને તે હેલ્પ સેક્શનમાં બતાવેલા ફોર્મ (આ ફોર્મ માટે અહી ક્લિક કરો) ભરવાથી સ્વર્ગસ્થની પ્રોફાઈલને સ્મારક તરીકે મૂકી રાખવાની પરવાનગી આપે છે. એક વખત ફેસબુક તરફથી મંજુરી મળી ગયા બાદ એ પ્રોફાઈલને ફક્ત ફ્રેન્ડસ જ જોઈ શકે છે અને તેમાંથી અમુક સેન્સીટીવ ઇન્ફોર્મેશન કાઢી નાખવામાં આવે છે. અને મહત્વની વાત એ છે કે આના માટે ફોર્મ ભરનાર ફેમીલી મેમ્બર જ હોવો જોઈએ એ જરૂરી નથી. આને આમ કરવાથી ફોર્મ ભરનાર પાસેથી પણ મોટા ભાગના કંટ્રોલ જતા રહે છે.
From Facebook’s FAQ:
It is our policy to memorialize all deceased users’ accounts on the site. When an account is memorialized, only confirmed friends can see the profile (timeline) or locate it in Search. The profile (timeline) will also no longer appear in the Suggestions section of the Home page. Friends and family can leave posts in remembrance. In order to protect the privacy of the deceased user, we cannot provide login information for the account to anyone. However, once an account has been memorialized, it is completely secure and cannot be accessed or altered by anyone. If you need to report a profile (timeline) to be memorialized, please click here.
પ્રોફાઈલને ડીલીટ કરવી:
જો કોઈ ક્લોઝ અથવા કોઈ ફેમીલી મેમ્બર રીક્વેસ્ટ કરે તો આવી પ્રોફાઈલ ફેસબુક ડીલીટ કરી પણ આપે છે.
Quoting the FAQ again:
We will process certain special requests for verified immediate family members, including requests to remove a loved one’s account. This will completely remove the profile (timeline) and all associated content from Facebook, so no one can view it. For all special requests, we require verification that you are an immediate family member or executor. Requests will not be processed if we are unable to verify your relationship to the deceased. Examples of documentation that we will accept include:If you are an immediate family member and would like to request that we remove your loved one’s account from the site, click here. You may also use this form if you have a special request regarding the deceased user’s account.
- The deceased’s birth certificate
- The deceased’s death certificate
- Proof of authority under local law that you are the lawful representative of the deceased or his/her estate.
એકઉંટની ઇન્ફોર્મેશન ડાઉનલોડ કરવા માટે:
તાજેતરમાં WGRZ એ એવું જાહેર કર્યું છે કે સ્વર્ગસ્થના ફેમીલી મેમ્બર કોર્ટના ઓર્ડર ના કાગળ રજુ કરીને ફેસબુક પાસેથી મૃતકની પ્રોફાઈલ ની ઇન્ફોર્મેશન ડાઉનલોડ કરવા માટેની અરજી કરી શકે છે.
Quoting a statement from Facebook to WGRZ:
We will provide the estate of the deceased with a download of the account’s data if prior consent is obtained from or decreed by the deceased, or mandated by law.” - Fred Wolens,Facebook Policy Communications
છેલ્લે, તમે તમારા વારસામાં તમે તમારું ફેસબુકના પ્રોફાઈલની પરમીશન કોઈને આપી પણ શકો છો.
No comments :
Post a Comment