કોમ્પ્યુટર માં con prn વગેરે નામના ફોલ્ડર બનાવી જુઓ: નહિ બનાવી શકો.. હું બનાવી શકું છું.
તમે ખરેખર કોમ્પ્યુટર નિષ્ણાંત છો તો નીચે બતાવેલા ફોલ્ડર બનાવી જુઓ..
- CON
- PRN
- AUX
- NUL
- COM1
- COM2
- COM3
- COM4
- COM5
- COM6
- COM7
- COM8
- COM9
- LPT1
- LPT2
- LPT3
- LPT4
- LPT5
- LPT6
- LPT7
- LPT8
- LPT9
ટ્રાય કરી? ના બન્યા? તો આ રહ્યો જવાબ:
કમાન્ડ પ્રોમ્પ્ટ પર નીચે બતાવેલ કમાન્ડ ટાઇપ કરો અને જુઓ કમાલ
mkdir \\.\c:\con
આ કમાન્ડ થી c ડ્રાઈવ માં con નામનું ફોલ્ડર બની ગયું હશે. આમજ બીજા ફોલ્ડર પણ બનાવી શકાય.
No comments :
Post a Comment