ઈન્ટરનેટની સ્પીડ કઈ રીતે વધારવી
1. કમ્પ્યુટર સેટિંગ બદલીને ઈન્ટરનેટની સ્પીડ વધારો:
1. Start પર ક્લિક કરો અને Run પર ક્લિક કરો અને “devmgmt.msc” ટાઇપ કરી એન્ટર દબાવો. હવે એક વિન્ડોમાં ડીવાઈસ મેનેજર ખુલી ગયું હશે.હવે તેમાં port પર ક્લિક કરો અને communication port પર ડબલ ક્લિક કરીને ઓપન કરો
હવે communication port property window ખુલી ગયું હશે, તેમાં port setting પર ક્લિક કરો અને “bit per seconds” ૧૨૮૦૦૦ સેટ કરો અને અને flow control માં “Hardware” સિલેક્ટ કરો અને OK બટન દબાવી દો
2. હવે નીચે બતાવેલ કોડીંગ એક નોટપેડ માં ટાઇપ કરી અને તેને “speed.reg” નામથી save કરી દો અને આ ફાઈલ પર ડબલ ક્લિક કરો.
[HKEY_LOCAL_MACHINE\SYSTEM\CurrentControlSet\Services\Tcpip\Parameters] "SackOpts"=dword:00000001 "TcpWindowSize"=dword:0005ae4c "Tcp1323Opts"=dword:00000003 "DefaultTTL"=dword:00000040 "EnablePMTUBHDetect"=dword:00000000 "EnablePMTUDiscovery"=dword:00000001 "GlobalMaxTcpWindowSize"=dword:0005ae4c
3. xp ૨૦% બેન્ડવિથ રિઝર્વ રાખે છે, તેને ખાલી કરવા નીચેના સ્ટેપ્સ અનુસરો:
a. Start પર ક્લિક કરો અને Run પર ક્લિક કરો અને “gpedit.msc” ટાઇપ કરી એન્ટર દબાવો.
b. Local Computer Policy પર ક્લિક કરો
c. Administrative Template પર ક્લિક કરો
d. Network પર ક્લિક કરો
e. Qos Packet Scheduler પર ક્લિક કરો
f. જમણી બાજુના લીસ્ટમાં Limit Reservable bandwidth પર ડબલ ક્લિક કરી ઓપન કરો
g. Enable પર ક્લિક કરી અને બેન્ડવિથ લીમીટ ૦% કરો.
h. Apply પર ક્લિક કરો
2. Mozilla Firefox માં ઈન્ટરનેટની સ્પીડ વધારવાની ટીપ્સ:
સૌ પ્રથમતો અપડેટ કરો જેથી મોટાભાગના ચેન્જ થયેલા જ આવશે. જુના વર્ઝનમાં ઘણાજ સેટિંગ ચેન્જ કરવા પડે છે અહી બતાવવામાં નથી આવ્યા.
Mozilla Firefox ઓપન કરો અને નીચે ફોટામાં બતાવેલ સ્ટેપ્સ પ્રમાણે સેટિંગ ચેન્જ કરો
1. Address bar માં “About:config” ટાઇપ કરો અને એન્ટર કી દબાવો.
હવે એક વોર્નિંગ આપતું વિન્ડો ઓપન થઇ જશે તેમાં “I’ll be careful, I promise!” બટન પર ક્લિક કરો.
તેમાં Network.http.pipelining સર્ચ કરો અને તેના પર ડબલ ક્લિક કરો આથી value false ને બદલે True સિલેક્ટ થઇ જશે.હવે તેવીજ રીતે network.http.proxy.pipelining સર્ચ કરો અને તેના પર ડબલ ક્લિક કરી અને value true સિલેક્ટ કરો.
હવે network.http.max-connections-per-server સર્ચ કરો અને તેના પર ડબલ ક્લિક કરો તો એક નવું વિન્ડો ઓપન થશે તેમાં ૩૨ સિલેક્ટ કરો. અને OK કરો.
હવે રીસ્ટાર્ટ કરો અને વધેલી સ્પીડની મજા લો.
આ લેખ અહી સમાપ્ત થાય છે. આપનો અભિપ્રાય/પ્રતિભાવ ચોક્કસ જણાવો. આપ tweet, Google, Facebook પર Share અને Like પણ કરી શકો છો.
No comments :
Post a Comment