share Knowledge with JayNandasana


Wednesday, 2 January 2013

મેળવો DELL તરફથી ફ્રી ઈબુક PDF – windows 8 for Dummies


મેળવો DELL તરફથી ફ્રી ઈબુક PDF – windows 8 for Dummies

Written by જય on. Posted in ટેક્નોલોજી
windows-8-ebook
જો તમે windows 8 ઇન્સ્ટોલ કરવાના હો અને તેના માટેની જોઈ બુક જોઈતી હોય અથવા windows 8 ઇન્સ્ટોલ કર્યું છે પરંતુ તેના ઘણા નવા ફીચર્સ છે જેના વિષે વધારે માહિતી હોઈતી છે અથવા નવા ફીચર્સ અને નવા લુક માં ખોવાયી ગયા છો તો dell તમારી મદદ કરી શકે તેમ છે. આ PDF ઘણી ઉપયોગી સાબિત થશે કારણકે સૌ પ્રથમ તો સ્ટાર્ટ મેનુ ન જોઇને જ આપણને અગવડતા નો અનુભવ થવા લાગે છે. આપણે સૌ પ્રથમ વિન્ડો માં સ્ટાર્ટ મેનુ પર અથવા My Computer પર ક્લિક કરતા હોઈએ છીએ. જયારે અહી તો સ્ટાર્ટ મેનુ પણ નથી અને icon પણ નથી અને તદન નવો લુક છે. આવા સમયે આ PDF માં પહેલે થી જ એટલેકે શરૂઆત ક્યાંથી કરવી તેની બધી માહિતી આપેલી છે. તેમાં વિન્ડો ની નવી સ્ટાર્ટ સ્ક્રીન થી લઈને Windows Apps Store વગેરે તમામ મુદા શીખવવામાં આવ્યા છે. આ બુક એ પોકેટ એડીશન છે અને તેમાં જરૂર પૂરતા જ અને જરૂર પડે તેવા દરેક મુદા ની સમાવેશ કરેલ છે.

તેમની વેબસાઈટ પર આપેલ માહિતી

‘Along with enhanced management, data access and security features, Windows 8 was designed to be intuitive. Even so, using a new OS inevitably means learning some new tricks.
Whether you’re running Windows 8 on a touchscreen device, laptop or desktop, keep this free e-book in your pocket as a quick reference guide that’s there whenever you need it. “
તમે આ PDF નીચે બતાવેલ લીંક પરથી ડાઉનલોડ કરી શકો છો..

No comments :

Post a Comment